એક ભૂલ્યો દુજો ભૂલ્યો
ભૂલ્યો સબ સંસાર
એક ન ભૂલ્યો ગોરખો
રહ્યો ગુરૂ ભજન આધાર,,
આખું જગત ભ્રમણામાં ભૂલુ પડ્યું છે તેથી આમ સંતો ને કહેવું પડ્યું છે કોઈની શ્રધ્ધા ભક્તિ તોડાવવા માટે સંતો બોલ્યા નથી તેમનો ઉધ્ધાર કરવા માટે બોલ્યા છે
સમજીને ભક્તિ કરો તો કલ્યાણ થાય તેમ છે,
,જય ગુરૂ શ્રી નરભેરામ પરમાત્મા 🙏🌹🙏