Gujarati Quote in Microfiction by कबीर

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

A girl & half naked women

છેલ્લા ઉનાળાની આ વાત છે મને બરાબર યાદ છે I was working at my factory suddenly...I hear that someone was shouting...so I just peeped out and look what is happening...I heard a voice of man shouting on a women ( આવા હલકટ ધૂતારા‌ લોકો પોતાના નાના છોકરાવ ની આડમાં ભીખ માંગીને લોકોને લૂંટી રહ્યા છે).Then she came to me and asking for food and money...and when I saw her ..I totally lost my mind...(લગભગ ચાલીસેક વર્ષની એ સ્ત્રી અને એની કાખમાં સાતેક વર્ષની એની નાની બાળકી પરસેવો અને ધૂળથી લથબથ બંને હતા પેલી સ્ત્રી નાં ચેહરા પર કરચલીઓ સાફ રીતે વર્તતાતી હતી અને બાળકી નાં ચહેરા પર ગરીબી અને કરૂણા નો ભાવ સાફ રીતે પ્રગટ હતો અને જે વાત આજે પણ મારાં સ્મૃતિપટ પર બરાબર રીતે છપાયેલી છે એ... સાહેબ પેલી સ્ત્રીનું શરીર ઉપર થી એક બાજુ એની નાની બાળકીથી ઢંકાયેલું હતું અને અર્ધ શરીર એક ફાટેલી એવી ઓઢણી થકી જેમાંથી એમના સ્તન સાફ રીતે નજરે પડતાં હતાં.. નીચે ફાટેલો ઘાઘરો અને પગનાં તળિયાં પર સુકાયેલાં લોહીનાં ડાઘા...અને સંપુર્ણ પણે મારી માનસિક સ્થિતિ ડામાડોળ થઈ ચૂકેલી ...મેં એમને હાથ માં પચાસ રૂપિયાની નોટ આપી અને જોરથી દરવાજો બંધ કર્યો) અને સાંજ સુધી એક જ વિચાર મનોમન ઘૂંટાતો રહ્યો સાહેબ... આમાં... હલકટ... ધૂતારા અને ગરીબ કોણ હતું....????(True story)

Gujarati Microfiction by कबीर : 111691066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now