ધારો કે ઑફિસમાં કયૂટર જોડે કામ પાડીને હંમેશની જેમ કંટાળી ગયા, અનેક બગાસાં ખાધાં પછી આંખો મીંચીને કી-બોર્ડ પર ઢળી પડ્યા અને ત્યારે જ બોસે આવીને જગાડ્યા. સ્થિતિને એવે વખતે સંભાળી લેવા માટે :
રક્તદાન કરૂં એ પછી ઘણી વાર આવું થતું હોય છે--બટ યુ ડોન્ટ વરી.”
કી-બોર્ડમાંથી હમિંગ સાઉન્ડ આવતો લૂઝ કોન્ટેક સરખો કર્યા પછી હવે બંધ હતો. થયો લાગે છે. તમે પણ જરા ચેક કરી જુઓ. મને તો ફડકો પેઠેલો કે ક્યાંક આપણો કિંમતી ડેટા ગૂલ ન થાય.”
મને નકામો ડિસ્ટર્બ કર્યો ! આપણી નવી પ્રોડક્ટ માટેની અફલાતૂન માર્કેટિંગ સ્ટ્રેટેજી હું મગજમાં સેટ કરી રહ્યો હતો.”
આહા ! વૉટ એ રીલીફ ! હું તો કહું છું કે રોજ ૧૫ મિનિટ મેડિટેશન કરી જુઓ. ઑફિસકામ કરવામાં સ્કૂર્તિ આવી જાય છે.
• .નમઃ પ્રચોદયાત્... ઓમ... શાંતિ,
શાંતિ, શાંતિઃ'.
@@@@#@@@@@
લાલુ પ્રસાદ યાદવ આમ તો યોગાસનો શીખવા સ્વામી રામદેવના આશ્રમમાં ગયેલા, પણ ત્યાં સ્વામીભક્તોની મેદની જોતા તેમને થયું કે નવી વૉટ બેન્ક ઊભી કરવા તેમણે પણ આવી જાતની સમાજસેવામાં ઝંપલાવવું જોઇએ. પાછા ફર્યા બાદ લાલુએ બિહારમાં નશાબંધીની ઝુંબેશ હાથ ધરી અને પટણાની મોટામાં મોટી બાર રેસ્ટોરન્ટના દરવાજે પિકેટિંગ શરૂ કર્યું. દિવસો સુધી ખડે પગે હાજર રહી લોકોને શરાબના દુર્ગુણો સમજાવવાના પ્રયાસો કરતા રહ્યા.
તનીક ઠહેરો !” એક દિવસ બારમાં જતા ગ્રાહકને તેમણે રોક્યો. ‘કિધર જાતે હો ?”
અંદર જાતા હૂં.'
‘બૂરી આદત હૈ. છોડ દો.' લાલુએ સમજાવ્યું. “કલ જાકર તુમ બિમાર પડે તો યે બારવાલા સસુરા તુમરે દાગતર કા બિલ દેગા ક્યા? સોચો જરા !”
ગ્રાહકે પૂછ્યું. “આપને કભી શરાબ પી હૈ?”
“અરે તુ કા સમજ રખા હૈ હમકો ? બાલ સફેદ હો ગયે, પર આજ તક કભી હાથ નહીં લગાયા.
તો પીયે બિના કેસે માન લિયા કે શરાબ મેં નહીં ? આપ કહો તો મેં એક પેગ આપકે લિએ હાજિર કર દૂ.'
યે કા ઉલ્ટીસીધી બાત કરતે હો ?' લાલુપ્રસાદ અકળાયા. ‘ભારત કા રેલમંત્રી યહાં ફૂટપાથ પર દો ઘૂંટ ચાય પીએ તો કોન્ બાત નાહીં, પર શરાબ કા ગ્લાસ હાથ મેં થમા કે હમરા કા તમાસા કરવાઓગે?”
ફિર એક કામ કરતે હૈ.” ગ્રાહક બોલ્યો. મેં આપ કા પેગ ચાય કે પ્યાલે મેં લાતા હું. કિસી કો પતા નહીં ચલેગા.”
બહુ આનાકાની પછી લાલુ પ્રસાદ માન્યા અને પેલો ગ્રાહક બાર રેસ્ટોરન્ટમાં ગયો. કાઉન્ટર પાસે જઈ તેણે કહ્યું: “એક બડા પગ મેરે લિયે. એક છોટા પેગ ભી દેના, લેકિન ચાય કે કપમે "
રેસ્ટોરન્ટ વાળો :
ચાય ના કપ માં લાગે છે લાલુ જી આજ વેલા આવી ગયા લાગે છે .
@@@###
આવતા મહિને આપણા જિગરી ગુરુબચનનો પચાસમો જન્મદિન છે.”
બન્ટાસિંહ : “અરે, હા! પચાસ એટલે તો ગોલ્ડન જ્યુબિલિ કહેવાય ! આપણે ગુરુને કશીક યાદગાર બર્થ-ડે ગિફટ આપવી જોઇએ.'
છન્ના : “મને વિચાર આવે છે. ગઈ કાલે વાત વાતમાં ગુરુ એમ બોલેલો કે હવે પછી ધંધાની બધી હિસાબી ગણતરીઓ તે નૉટપેડને બદલે કયૂટર સ્ક્રીન પર કરવા માગે છે. આપણે બન્ને ભેગા મળી એને આપીએ ?
કયૂટર ભેટ બન્ટા ‘સારો આઇડિઆ છે ! અને વધુમાં ચૉક અને ડસ્ટર મારા એકલાના તરફથી !”