#હનુમાનજન્મોત્સવ
#જયશ્રીરામ
સૌ ને એક વિશેષ વિનંતી છે કે હવે ''હનુમાન જન્મોત્સવ'' આવે છે. '(જયંતી નહી)' .
આપણે બધા ઍ હનુમાન જયંતી ન કહેવુ ''હનુમાન જન્મોત્સવ'' કહેવું અને બધાને ''હનુમાન જન્મોત્સવ'' કહેવા પ્રેરિત કરવા.
કારણ કે... જયંતી એની ઉજવાય છે 'જે સંસાર મા ન હોય' .
અને કળિયુગ મા શ્રી રામ ભક્ત હનુમાનજી જીવીત છે અને વિધ્માન છે.
આ પરિવર્તન આપણે જરૂર લાવું જોઈએ તથા આ મેસેજ 'હનુમાન જન્મોત્સવ' પહેલા બધા પાસે આ મેસેજ પહોંચવો જોઈએ.
ચાલો આપણે પણ એક ટ્રેડ શરૂ કરી હનુમાન જયંતિ નહીં પરંતુ હનુમાન જન્મોત્સવ ઉજવીએ, *#હનુમાનજન્મોત્સવ * ને આપણે દિલ થી ઉજવણી કરીએ. આથી આપને વિનંતી કરું છું કે દરેક સોશિયલ મીડિયા માં શેર કરીએ..
'' જય શ્રી રામ''