હરણનો ભાગવાનો વેગ કલાકે ૯૦ કિ.મી. ત્યારે વાઘનો વેગ કલાકે ૬૦ કિ.મી. નો હોય.
તો પણ વાઘ હરણનો શિકાર કરી લે છે.
કારણ હરણના મનમાં ભિતી હોય છે કે આપણે વાઘ કરતા કમજોર છીએ અને તે જ ભિતી વારં-વાર તેને પાછળ જોવા મજબૂર કરે છે....
તેમાં તેનો વેગ અને મનોબળ ઓછુ થાય છે.
તે વાઘનો શિકાર થાય છે....!
*કોરોના* નું પણ તેવું જ છે.
*કોરોના* કરતા આપણી *રોગ પ્રતિકાર શક્તિ* કેટલા પણ ગણી *વધારે* હોવાં છતાં કેવળ *ભિતી* ના હિસાબે આપણું *મનોબળ અને વેગ* ઓછા થાય.
ત્યારે *ગભરાશો* નહિં.......!
🙏😷🙏😷🙏😷🙏
*પોતાની અને કુટુંબની કાળજી રાખો*
*સુરક્ષિત રહો !!*
*Think Positive*