કેમ છો મિત્રો?
આખરે નાનકડાં વિરામ બાદ આપ સહુની સાથે એક નવી મસ્ત મજાની રોમાન્સથી છલોછલ, રહસ્યોને આવરતી , નિર્દોષ પ્રેમને મહેકાવતી, સંજોગો સામે બાથ ભીડવાની હિંમત દેખાડતી એક સુંદર નવલકથા " આરોહ અવરોહ" ના ચાર પ્રકરણો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે નવાં ભાગ પ્રકાશિત થતાં રહેશે. તો તમે શેની રાહ જુઓ છો? ચાલો ફટાફટ વાંચીને આપના પ્રતિભાવ આપવાનું જરા પણ ન ભૂલતાં!
ડૉ. રિધ્ધી મહેતા " અનોખી "