જાણું છું કે માર્ચ એન્ડ આવશે ; પણ શું કરું...???
સતત નફો આપતા ...
દોસ્તી નાં સંબંધો નો હિસાબ શું કરું...???
ક્યારેય દોસ્તી નો હિસાબકિતાબ લખ્યો નથી ચોપડામાં ,,,
બસ લખ્યું છે દોસ્તો નું નામ ચોપડામાં ,,,
દરેક પાને બસ નફો જ નફો દેખાય છે ,,,
સુખ દુ:ખ નો ક્યાં હિસાબ રખાય છે...???
મિત્રોનાં નામ થી શરુ કરી ... મિત્રોનાં નામ થી જ પૂર્ણ થાય છે . . .
દોસ્તી અને વિશ્વાસ થકી જ ખાતાવહી સંપૂર્ણ થાય છે . . .
ખુબ જ નફો કર્યો છે એટલે ... ઓડીટ ને પાત્ર થાય છે આપણી દોસ્તી ....
હેત , પ્રેમ , વિશ્વાસ ને ભરોસા નો ટેક્સ ભરી ને ...
સદાબહાર ધમધમતી રાખીએ આપણી દોસ્તી...!!! 👍🏻