🙏🏻.....5
*હું નહિ,તું નહિ,તે પણ નહિ,પરપંચ દીધા ત્યાગી*
*દાસીજીવણ સત ભીમને ચરણે,લેહ ગગનમા લાગી*
હું તું તે ઍ જગત ના પરપંચ માથી દુર જ્યારે સદગુરુ લૈ જાય માત્ર સ્વયં ની ઓળખ થય જાય.પ્રપંચ ત્યજ્તા પોતાના મા પોતાનુ સ્વરુપ ઓળખાય જાય...અને આ સદગુરુ ચરણે જતા જ શકય બને છે.અને તયારૅ ગગન મા લેહ લાગે છે.પોતે પોતાના પૂજ્ય ગુરુદેવ ભીમ સાહેબ ના ચરણ મા રહી આપણ ને સમજ આપી રહ્યા છે
વંદન સંત જીવણ સાહેબ ને
ગુરુદેવ ભીમ સાહેબ ને..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻