મારા કારણે કોઈની લાગણી કે આસ્થા દુભાણી હોય તો ક્ષમા કરશો, પણ તે પહેલા સત્ય શું છે.. સત્યનું મર્મ શું છે.. ઈનસાનીયત કોને કહેવાય?? ઈનસાનીયત શબ્દ આવ્યો ક્યાંથી અને તેની વ્યાખ્યા શું છે તે ની તટસ્થ સોધ કરજો..
આપણી પાસે વીકીપીડીયા જેવી વેબસાઈટ છે..પણ તે કર્તા પણ મોટી વેબ સાઈટ એ આપણી ભારત ભુમી નો ઈતિહાસ છે.. શાસ્ત્રો છે. અને વારસો છે.
મન ધડીત વીચારો ની આડમાં પચ્છીમી સંસ્કૃતીના મોહમાં દેશના અમુલ્ય મુલ્યોનો પરીહાસ ના કરો..
હા આ શબ્દો એક શિક્ષક ના છે સામાજીક વીજ્ઞાનના જેમાં બધુંજ આવી ગયું.
-Hemant Pandya