તું મારો હાથ પકડીને લખાવ છો,
એટલે જ તો હું લખી શકુ છું,
તું મારી આંખની દ્રષ્ટિ બને છે,
એટલે જ તો હું જોઈ શકું છું,
તું મારા દિલની ધડકન બને છે,
એટલે જ તો હું જીવતી છું,
તું મારા જ્ઞાનનો ખજાનો બને છે,
એટલે જ તો હું પ્રથમ આવુ છું,
આજે પણ તું મારી સાથે છે,
એટલે જ તો હું ફરિસ્તા ( god of angle ) થઈ ગઈ છું
-EINSTEIN.....RUTVI SHIROYA