કહેતાં તો સૌ કહી દે છે કે ' મા તે મા બીજા બધા વગડાના વા ' પણ એકવાર એ મા ને તો પૂછો કે તેણે શું સહ્યું છે તમારા માટે. જ્યારે માણસ નાની વયમાંથી પસાર થાય છે ત્યારે માનું પલ્લું છોડતો નથી અને જ્યારે એ જ મા વૃદ્ધ થાય છે ત્યારે માનું પલ્લું પણ એને યાદ નથી આવતું.