ઈશ્વરના દરબારમાં સાચાનુ જ સ્થાન છે
કારણ કે જુઠે તો આ જગને ભરમાવવા સીવાય કાઈ કર્યું જ નથી.
મોટા મોટા પાત્ર ભજવીને ભોળાના ટોળા ભેગા કરીને છેતરવાનો ધંધો અધોગતી તરફનુ પ્રયાણ એ ચોર્યાસીની ખાણ છે.
નોંધ:- 🌹🌹🌹🌹🌹
સ્વયં નો ઉદ્ધારક
સ્વયં પોતે જ છે.🌹
------*------*-------*--------*------
પારકી આશા સદાનીરાશા
*=====*બ્રીજ*=====