શણગાર મનનો સજ્યો છે, જોઈ શકે તો જોઈલે, રદય એટલું જ સાફ અને પવીત્ર છે ,જેટલી આસ્થા અને વીશ્વાસ હોય,
કહ્યું છે કે રદય ક્યારેય વૃદ્ધ થતું નથી, આજીવન બાળક જેવું નીર્દોષ અને શુવાળુંજ રહે છે, અને રદયને કાય થાય તો માણસ કાંઈ કામનો નથી રહેતો..
માટે મનની સુંદરતાને હું તો વરૂ છું જ્યાં શ્રી હરી પણ વશે છે.
-રાજહેમંત.......એકજ ધ્યેય જીવો અને જીવવા દો