જયશ્રી ક્રિષ્ના,
માતૃભારતી વાચકમિત્રો
આપ સૌને જણાવતાં ખુશી થાય છે કે આવતીકાલ થી મારી દ્વિતીય નવલકથા " વિશ્વાસઘાત - એક પાંગરેલા પ્રણયનો " રજૂ થઈ રહી છે. મને આશા છે કે આપ સૌએ મારી પ્રથમ નવલકથાને જે પ્રેમ અને પ્રતિસાદ આપ્યો છે એવો જ સમભાવ આ નવલકથાને પણ આપશો.
નવલકથાને લગતી વિશેષ માહિતી આવતી કાલે જણાવીશ.
વાંચવાનું ચૂકશો નહીં....
" વિશ્વાસઘાત - એક પાંગરેલા પ્રણયનો "
- જયદિપ એન. સાદિયા "સ્પર્શ"