“ હંમેશા નહીં તો ક્યારેક એવું બનતુ હોય છે કે આપણી ભૂલ અથવા સારપની કદાચ કોઈને ખબર હોય કે ન હોય, તેની નોંધ કોઈ લે કે ન લે પણ આપણો અંતર આત્મા તો જાણતો જ હોય છે. વ્યક્તિનો પોતાનો જો મ્હાંયલો સાચો હોય તો કોઇ કહે કે ના કહે પોતે પોતાની ભૂલનો ભાર તો ચોક્કસ અનુભવે છે.”