આપણે દરેક વાત આપણે દરેક આપણા સ્વાર્થ માટેજ દરરોજ વીચારીએ છીએ...મારી સાથે આમ થયું તેમ થયું, મને આમ દુઃખ થયું તેમ થયું, મારો પ્રેમ લાગણી સાચી, પણ કદર ના કરી, આને આપણી ભાવના લાગણી તુટે તો તરત ખ્યાલ આવે છે....
કયારેય બીજાની આપણા માટેની ભાવના લાગણી ને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ??? ના
જ્યારે કોઈની કદર કરતા શીખી લઈશું ..ક્યારેય સામાવાળા ની વેદના ને પોતાની સમજતા થઈ જઈશું....
સાહેબ એ દીવસથી આપણા સારા દીવસો શરૂ થઈ જશે...્
પણ કાસ આપણે આપણા સ્વાર્થ માંથી ફુરસત લઈ બહાર નીકળી બીજા માટે વીચારતા હોઈએ..
-hemant pandya