ઝોકું "જલેબી" નથી, તો ય "ખવાય" જાય છે..
આંખો "તળાવ" નથી, તો ય "ભરાય" જાય છે..
ઇગો "શરીર" નથી, તો ય "ઘવાય" જાય છે..
દુશ્મની "બીજ" નથી, તો ય "વવાય" જાય છે..
હોઠ "કપડું" નથી, તો ય "સિવાઈ" જાય છે..
કુદરત "પત્ની" નથી, તો ય "રિસાઈ" જાય છે
બુદ્ધિ "લોખંડ" નથી, તો ય "કટાઇ" જાય છે..
અને..
માણસ "હવામાન" નથી, તો ય "બદલાઈ" જાય છે.