જીવનને વળાંક આપવો જરૂરી છે. એમ કરતાં નવું ઘણું શીખી શકાય છે, સાથે જૂનું નવેસરથી સંવારી લેવાય છે. વળાંક પ્રગતિના રસ્તે હોવા જરૂરી છે.
રૂટિનને સમય સાથે બદલવું ખુબ જરૂરી છે.
રોજ સવારમાં લેખનકાર્ય મારી માટે રિયાઝ હતું જે બદલાઈને મેડિટેશન બન્યું. એન્જોય કરું છું આ બદલાવ