##@valentine's day..❤️
કોઈને મન મૂકી ને ચાહવું અથવા તો કોઈને મૃત્યુપર્યંત નફરત કરવી..
પ્રેમ ના ફક્ત આ બે જ, આયામ નથી...
સાથે રહ્યા વિના કે સાથે રહીને પણ એક બીજાને સમજતા રહેવું એ પણ પ્રેમ ની જ એક પરિભાષા છે..એક નવો આયામ છે..
Happy valentine's day.
Naresh Gajjar