#શુભ સાંજ ❤️ વંદે માતરમ્ 🙏
મિત્રો વોટ્સ અપ માં " હું અને મારી કવિતા " નું
વ્યકિતગત ગ્રુપ શરૂ કર્યું છે.તેમાં જોડાનાર વ્યક્તિ એ તેમાં પ્રગટ થતી અનિલ ભટ્ટની કૃતિઓ જેવી કે કવિતા, વાર્તા , નવલિકા અને લઘુકથા વાંચી પ્રતિભાવ,અભિપ્રાય આપી શકે છે. ટીકા ટિપ્પણી પણ કરી શકે છે.વ્યાકરણ ની ભૂલ પ્રત્યે ધ્યાન દોરી શકો છો.તેમાં પણ ગુડ મોર્નિંગ કે વોટ્સ અપ ના મેસેજ સ્વીકાર્ય નથી.આ શરત માન્ય હોય તેમણે જ આ ગ્રુપમાં " હા " લખી જોડાવું. ઉદ્દેશ ફક્ત પોતાના લેખનકાર્ય માં સમૃદ્ધિ લાવવા નો છે.
નંબર: ૯૪૨૮૦૭૪૫૦૮ છે.
અસ્તુ.અનિલ ભટ્ટ.
નોંધ: હવે તેનું નામ " મારું સાહિત્ય અને આપણે "
કર્યું છે.🙏