*સુગંધને કૈંક વાંકુ પડયું વન સાથે* ....
*ને*
*સુગંધ ભાગી ગઈ પવન સાથે....*
*ડાળ પર ખીલેલાં..*
*ફૂલે કહ્યુઁ..*
*પ્લીઝ..*
*આજે મને ચુંટતા નહી..*
*પતંગિયાએ આજે મને મળવાનું ..*
*પ્રોમીસ કર્યુ છે...*
*બેફામ થયો છે February લુટાવાને મહોબ્બત,*💞👩❤️💋👨🌹
*નથી ખબર પાગલ ને હિસાબ તો બધો March રાખે છે!!*🖋️📒