Gujarati Quote in Blog by Dipti

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં ફેબ્રુઆરી મહિનો ચાલે છે.... એટલે બધા day આવે છે....
બધા માટે ખાસ દિવસ velentines day! બધા મોસ્ટ impotate માને છે. ખાસ તો કોઈ છોકરો છોકરી ને પ્રેમ કરતો હોય એના માટે આ દિવસ spciely બનાવવા માટે અગાઉ થી વિચારતો હોય છે. માનું તો gf અને bf માટે ખાસ હોય min કે એને આતુરતા થી રાહ જોવાતી હોય છે. બાકી પતિ પત્ની તો પોતાના ની રૂટિન લાઈફ માં love ની movements એન્જોય કરતા હોય છે. એમના માટે બધા day veletine day જેવું જ લાગે....
મેં ઘણી વાર ન્યૂઝ બધે જોવ પણ છું.
કે કોઈ છોકરી છૂપી રીતે પોતાના bf સાથે day celebration કરતી હસે આજે આ તો next year કોઈ બીજો પણ હોય શકે..... તિયારે સમાજ ને કંઈ ફર્ક પડતો નથી, પણ જો એજ છોકરી પોતાના પ્રેમ ની વાત સમાજ કે વડીલો સામે મૂકે તો તેને તુચ્છ કારવા માં આવે છે અને તેની વાત માન્ય રાખવામાં નથી આવતી.
ઘણા કિસ્સા માં છોકરો છોકરી પોતાના પ્રેમ માટે આત્મહત્યા કરી લે છે; ત્યારે સમાજ કા વડીલો બેય ની પાછળ થોડાં દિવસો આસુ સારી લેશે... એને સારી સારી વાતો કરે એવું નોતું કરવું... પણ જો એજ છોકરી કે છોકરો હિંમત કરી પોતાનો અલગ સંશાર વસાવવા માટે એક પગલું ભરશે to સમજ રાજી નય થાય... અને બેય ને સાવ નીચ ગણસે.....

એટલે એમ સમજવું ને... છોકરી કે છોકરો મરી ભલે જાય.... કાતો સંસાર વિરુદ્ધ કામ ભલે કરે... પણ સાથે પતિ પત્ની તરીકે રેવા મટે જે પગલું ભરેલ તેજ માન્ય નથી....

Gujarati Blog by Dipti : 111659544
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now