ચાલ અજીત આજ promise થઈ જાય તારી જિંદગી સાથે............
મારી જિંદગી માં હોઈશ તો તુ જ બાકી મારી જિંદગી જ ના રેહેશે......
મારા શ્વાસે શ્વાસે રટણ હશે તો તારુજ બાકી શ્વાસ જ ના રહેશે......
આંખોમાં તસવીર હશે તો તારીજ મારી જિંદગી બાકી મારી આંખો જ બંધ થઈ જઈશ......Happy Promise Day my j💞indagi... 👫👫👫💝💕યાદ