Gujarati Quote in Whatsapp-Status by Bhumika Vyas

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*🌹ચાલ ને પ્રભુ*....

*છોડ બધાને..*

*🌹તને જ પ્રપોઝ કરી દઉં..*

*🌹પ્રેમ ની ચોપાટ બિછાવી દઉં*
*ભક્તિ નો દાવ લગાવી દઉં.*
*🌹પાસા પણ તારા પ્રભુ...*
*ને...વારો પણ તારો*
* પણ શરત...એટલી પ્રભુ*
*🌹તું જીતે તો... હું તારો...*
*હું જીતુ તો... તું મારો...*

🌹🌹🌹"Happy propose day"🌹🌹🌹

Gujarati Whatsapp-Status by Bhumika Vyas : 111658774
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now