સવારે ટીફીન ભરતી વેળા આપણને પૂછ્યું હોય, કે કેટલા થેપલા મૂકું...? આપણે જવાબમાં કહ્યું પણ હોય, કે ત્રણ થેપલા જ મૂકજે...! છતા પણ બપોરે ટીફીન ખોલો ને પાંચ થેપલા નીકળે ત્યારે મનમાં વિચાર આવે, કે સ્ત્રી સાથે આપણો સંબંધ બહેન-દિકરી, મિત્ર કે પછી પત્નીનો હોય; પરંતુ ખવડાવાની વાત આવે ત્યારે એનુ હ્દય તો એક માઁ નું જ હોય છે....❤️
# નારી તું નારાયણી #