Gujarati Quote in Quotes by M shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_જ્યાં નથી છલ_,
ત્યાં.....
*જીંદગી છલોછલ....!!!*


*રંગ થી તો ફક્ત કપડાં બગડે છે,*

*પણ, જો વ્યક્તિ રંગ બદલે ને તો,*

*ભરોસો અને લાગણી બંને બગડે છે.*
☝️😊

*હું કોઈ લેખક નથી સાહેબ લેખક સાગરમાંથી મોતી શોધીએ એમ શબ્દો ગોતી ને લખે છે..*

*મને તો મારી જિંદગી જે લખાવે એ લખું છું..*
🎉
*નિહારવા નીકળે છે જ્યારે તું દુનિયાનું અનુપમ🌹*
*સૌંદર્ય લઈને....🌹*

*મહેકી ઉઠે છે આસપાસનું વાતાવરણ ત્યારે🌹*
*તારા સૌંદર્યની સુંગદ્ય લઈને...🌹*

*નિરાશ થઈ જાય છે હવે ફૂલો પણ*
*તારી સુંદરતા જોઈને...🌹*

*🌹"Hαρργ Rοѕє Dαγ"🌹*

*લે..*
*ફરી છેતરાવું ગમ્યુ મને,*

*એ બહાને તારુ હરખાવું,*
*ગમ્યું મને..😍💫🙈😘*

*🌹"Hαρργ Rοѕє Dαγ"🌹*


કોઈના મીઠા સ્મરણથી ગાલ રાતા થાય તો એ *રોઝ ડે*.
સાચવેલા ખતમાંના ગુલાબ તાજા થાય તો એ *રોઝ ડે*.

યાદ આવે જો બગીચે ઝાડ નીચે કોઈએ જાતે નમી,
વાળમાં ખોસેલ ફૂલો ગીત ગાતા થાય તો એ *રોઝ ડે*.

કોઈ ગમતું ખાસ જણ જો વાતમાં વિશ્વાસ સૌને આપવા,
નામની તારા કસમ ગુલાબી ખાતા થાય તો એ *રોઝ ડે*.

રાહ જોવાતાં હૃદયમાં ચૂપકેથી છોડ કોઈ ઉછરે,
એમની આંખોનાં આંસું પાણી પાતા થાય તો એ *રોઝ ડે*.

હોય ના તકદીરમાં ફળ એવું નોખું માંગવા વરદાનમાં,
*પૂજામાં ઈશ્વર કને ફૂલો* _રખાતા થાય તો એ_
*રોઝ ડે...!!!*

🌹💗🌹🌹🅿️🌹🌹💗🌹

Gujarati Quotes by M shah : 111657409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now