Gujarati Quote in Blog by Khyati Thanki નિશબ્દા

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારું મહેકવું શ્વાસોમાં,
                મળી ગયું જાણે મને મારું ગુલાબ....
તારું અપલક જોવું અઢળક,
                મળી ગયું જાણે મારું પોતાનું ગુલાબ....
તારા હોવાની મહેક આસપાસ....
                મળી ગયું જાણે મને મારુ સુગંધી ગુલાબ.....
તારી વાતો, તારા ગીતો ,તારા લહેકા,
               મળી ગયું જાણે મને મારું હસતું ગુલાબ......
તારા પ્રેમની સુગંધ થી સુગંધિત મારું અસ્તિત્વ
               મળી ગયુ જાણે મારું નમણું ગુલાબ.....
Happy Rose 🌹 day.....

Gujarati Blog by Khyati Thanki નિશબ્દા : 111656994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now