Gujarati Quote in Poem by Sunil100_

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળે જો એક સાથ તારો
તો દુનિયા જીવી લઈશ...
મળે જો એક સાથ તારો
તો દુનિયા જીત પણ લઈશ...
તારા દુઃખ નાં આંસુ હું બનીશ
મારા સુખ નાં આંસુ તું બનજે...
તારી સવાર નો સુરજ હું બનીશ
મારી સાંજ નો વિસામો તું બનજે...
બસ મળે જો એક સાથ તારો
તો દુનિયા જીવી લઈશ...
બસ મળે જો એક સાથ તારો........

-Sunil100_

Gujarati Poem by Sunil100_ : 111656159
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now