Gujarati Quote in Poem by Daxa Parmar Zankhna.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૌથી ન્યારી સાવ અલગ એ જગમાં છે,
મારી પ્રિયતમા તો મારી રગરગમાં છે.
મારો હાથ પકડીને ચાલે એ રૂઆબથી,
તો લાગે જાણે હિંમત મારા ડગમાં છે.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111655660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now