Gujarati Quote in Motivational by DIPAK CHITNIS. DMC

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્ઞાન અસીમ છે, જેટલું શીખીએ એટલું ઓછું છે. એટલે જો આપણે એમ વિચારીએ કે બધું શીખી લીધા પછી બીજાને શીખવીશું, તો એ ભૂલ છે. જેટલું શિખતા જાઓ, એટલું શિખવતા પણ જાઓ. અમારી પાસેથી તમે વિદ્યાર્થીઓ જે કંઇ મેળવો એ ખેડૂતો,વણકરો ,હરિજનો, દલિતોને આપો. અને એ રીતે જ્ઞાનનો તંતુ આગળ વધાયેઁ જાઓ. (કાકા કાલેલકર). #dipakchitnis (DMC) શુભ પ્રભાત 🌺🌺

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111653597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now