Jignesh Shah લિખિત વાર્તા "યૌવન એક યાદ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19905791/a-memory-of-youth
કોલેજકાળમાં યૌવન ની લિજ્જત અનેરી હોય છે. જીવન ની તાસીર કહે છે તે સમય યૌવન ના હિલ્લોળા લેતું હૈયું મર્યાદા કે બંધન ને સમજી શકતું નથી. યૌવન તેના જીવનને આસમાન થી ઉપર અને ઘરતી થી ચાર વેત ઉચે ચાલતું જોતો છે.
ખબર તો પછી પડે છે કે જે થયું તે ખોટું હતું મારા બે પાત્ર સત્તર વર્ષ પછી ની મુલાકાત માં હૈયાવરાળ કાઢે છે, જે થયુ હતું તે ખોટું હતું અને તેની અગનજ્વાળા આજ પણ દઝાડતી રહી છે.
રજુ કરૂ છું નવલીકા ' યૌવન એક યાદ' વાચકમિત્રો કદાચ યાદો મીઠી હોય છે, પણ અંતર માં ચુભે તો શુળ બની જાય છે.
આપના સહકાર અને યોગ્ય ન્યાય લેખન ને વધુ આગળ ધપાવવા નું ગમે છે.
યોગ્ય પ્રત્યુત્તર આપવા વિનંતી.
આભાર