મંદિરમાં દાણા ખાઈને ચકલી....
મસ્જિદ માં પાણી પીવે છે......
મે સાંભળ્યુ છે કે રાધાજી ની ચુંદડી કોઈ
સલમાબેગમ સીવતા હતા.....
એક રફીસાહેબ....જે મહેફીલ.....મહેફીલ.....
રધુપતિ રાધવ રાજારામ ગાતા હતા......
એક પ્રેમચંદ બાળકોને.....
ઈદની આયાતો સંભળાવતો હતો......
કયારેક કનૈયા ની મહીમા.....ને લીલાઓ......
કરીમચાચા સંભળાવતા હતાં.......
આ જોઈને પણ ખબર નહીં કેમ માણસ માણસ વચ્ચે
ભેદભાવ.......