નમસ્કાર મિત્રો.
બધા મજામાં હશો. આજે લગભગ એક મહિના પછી મારી નોવેલ " lockdown ની love story" નો ત્રીજો ભાગ પ્રકાશિત થયો છે.થોડી કામ ની વ્યસ્તતા અને મૂડ ના હિસાબે ત્રીજો ભાગ બહુ મોડો આપી શક્યો છું.આશા રાખું આપ સૌ પહેલા જેવોજ પ્રેમ આપશો.અને કોશિશ કરીશ કે આગળ રેગ્યુલર ભાગ આપી શકું.નીચે લીંક આપેલ છે.આપની અનુકૂળતા મુજબ વાંચીને તમારો અમૂલ્ય અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.અને હા વાર્તા ગમી હોય તો લાઈક , કૉમેન્ટ,અને શેર કરવાનું ભૂલતા નહીં.
આપનો મિત્ર.
_મુકેશ રાઠોડ.
મુકેશ રાઠોડ લિખિત વાર્તા "Lockdown ની Love Story - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19905632/n-a