Gujarati Quote in Motivational by Ramnik Chauhan

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાગ-તાલે રીઝાવે !! A poem 3 by me.

અજ્ઞ આવરણ પળે પરંપરા એ ગવાયો,
તરવરે આ તર્ક ને તર્પણે શા ને છવાયો!

સર્જી સૃષ્ટિ ને ફૂંક્યો પ્રાણ ઘમંડે ઘવાયો,
મોઘમ મનસુબા માંડે મદે ખુદ ખોવાયો!

અઘટિત આ અશ્રુ લૂછી લેતાં લોપાયો?
પાષાણે પૂજે,સજા સજીવે કરી થોપાયો.

અવિરત આલાપે રાગ-તાલે ન શોભાયો,
આશ-તૃષ્ણે ચણી મિનારે કદી થોભાયો?

— Ramnik Chauhan

Gujarati Motivational by Ramnik Chauhan : 111651595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now