જીંદગી ની કસોટી......
તું જાણે છે ને કે.....
જીંદગી એ કેટલી કેટલીય કસોટી કરી છે....
તું એ પણ જાણે છે કે.....
જીંદગી માં સહેલાઈથી કશું મળ્યુ જ નથીં.....
તો મહેનત કરવામાં કે....
પ્રયત્ન કરવામાં કયાં કશું જાય છે.....
ચાલ ફરી મેહનત કરી લઈએ.....
ને ફરી એકવાર આ દુનિયા ને જીવી લઈએ....
ફરી એકવાર બાળપણ ની જેમ ખીલખીલાટ હસી લઈએ..
ફરી એકવાર આંખોમા યોવનની મસ્તી દેખાડી દે....
હજું એકવાર તારી મીઠી વાતોમાં દુનિયા ને જકડી લે.....
ને એ જ તારા પેલા ખુશનુમા અંદાજ સાથે આપણે....
ફરી એકવાર ચાલ જીવી લઈએ......
.....✍✍💞💞💞