Gujarati Quote in Book-Review by Jignesh Shah

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jignesh Shah લિખિત વાર્તા "સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 5 - છેલ્લો ભાગ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19905192/second-innings-mansukhlal-5-last-part

તેજી નાં ટકોરે એક કહેવત છે કે સમજદાર ને એક ટકોર કાફી છે. જનરેશન ગેપ માં સમજદારીથી વર્તવું જરૂરી હોય છે. કોઈ સમજી શકે અને કોઈ ના સમજે
મનસુખલાલ ના બંને દિકરાની મિટીંગ નો અંત આવી ગયો છે.
જોઈએ ' સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ' ભાગ -5 નાં આજ આ અંતિમ ભાગમાં અંતે શું થાય છે.
વાચકમિત્રો લેખન મારી રૂહની સમીપ છે, સારૂ થવું અને સમાજ ને ઉપયોગી લખવું એવી નેમ છે. કોશીષ કરી રહ્યોં છુ. આપનાં સહકારથી.
ધન્યવાદ

Gujarati Book-Review by Jignesh Shah : 111649806
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now