"મારી" લાગણીઓનો "અંત" નહી મળે,,
"તને" મારા "પ્રેમનો" કદી "દ્વંદ" નહી "મળે"......
"અભિમાન" નઈ કરુ "પ્રેમ" પર "મારા",
"બસ" તુ જોજે "તને" આવો "પ્રેમ" નઈ "મળે".....
"શોધજે" ગ્રંથોમા ગમે ક્યાંય "તુ",
"આ" બધી વાતોનો "તને" ક્યાંય "છંદ" નઈ મળે.....
"અનાયાસે" પાછો "ભટકીશ" તુ,
તો "તને" થામીને "રોકે" એવી કોઈ "મંજીલ" નઈ મળે.
-ANAND SAMANI