*LION WALK*
*સ્ત્રી ગજબનાક હોય કે ન હોય પણ અજબનાક જરુર છે.જે લાંબી છે તે ટૂંકી થવા માગે છે, ટૂંકી લાંબી થવા માગે છે.કાળીને ગોરી થવું છે, ગોરીને જરાક કાળાશ જોઈએ છે. સીધા વાળને વાંકડીયા કરવા છે, જેના વાળ વાંકડીયા છે તેને સીધા કરવા છે. ભગવાને જે કદ, શરીર,ચહેરો..આપ્યું છે તે એને કબૂલ નથી.ભગવાનની ભૂલો સુધારવામાં તેની આખી જિન્દગી પસાર થઈ જાય છે...*
*#બક્ષીબાબુ .*