Gujarati Quote in Funny by Manish Patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક રિટાયર્ડ કાકા
એક પ્રોવિઝન સ્ટોર માં
ગયા અને સ્ટોર ના
છોકરાં ને કહ્યું મને
મસુર ની દાળ 742 નંગ
આપ ,

એકપણ શબ્દ બોલ્યા
વગર સ્ટોરના છોકરાએ
200 ગ્રામ દાણા તોલીને
આપી દીધા ,

એ રિટાયર્ડ કાકાએ
આશ્ચર્ય સાથે કહ્યું કે
આમાં 742 દાણા
જ છે ?

છોકરાએ હા પાડી
અને કહ્યું કે ઘરે જઈ
ગણી લેજો કારણ કે
મારા બાપા એ 3710
એક કિલોમાં આવે છે
એવું ગણી લીધું છે
એટલે 200 ગ્રામમાં
742 દાણા જ આવશે

એ રિટાયર્ડ કાકા એ
પૂછ્યું તારા પિતા શુ કરે
છે ?

છોકરાએ કહ્યું એ
તમારી જેમ રિટાયર્ડ છે
અને નવરા બેઠા આવા
મગજ બગાડવાના ધંધા કર્યા કરે છે






😁😁

Gujarati Funny by Manish Patel : 111649074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now