સોનલ માતાજી...ચારણો ની પૂજનીય દેવી માં...શું આપ જાણો છો તેમના વિશે? આજે લઈને આવી છું એક એવી જ ઐતિહાસિક ઘટનાનું વિવરણ જેને આપમાંથી કદાચ જ કોઈ અજાણ્યું હશે?! તો ચાલો...લઇ જાઉં આજે આપ સૌને સોરઠના પ્રખ્યાત ધામમાં...જે આઈ શ્રી સોનલ માતાજી નામે ખૂબ જ પ્રચલિત છે.
(Read Next post pls...word limit problem)