*હરદમ ધુન્ય મચાવ તારા હૃદય મંદિર માં*
હર એટલે શંભુ થાય. દમ એટલે પ્રાણ તે જીવન છે. પ્રાણ આવે છે. અને ઉશ્વાસ એટલે અપાન મુળ સ્વરૂપ અનેક વખત સંધી કરીને પાછો પ્રાણ રૂપે બન્યા જ કરે છે. આ પ્રકિયા શરીરના રોમે રોમમાં અહોનીશ પ્રવાહની જેમ થય કરે છે.
*ઉત્પત્તિ લક્ષ સવાયા ભક્ષ. જયા નોબત વાગે નિરંજનકી. વહાંસે ન્યારા કોઈ નિકસે માલુમ હોય ગુરૂગમ કી.*
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખલધણી
જય ગુરૂ મહારાજ