🌷"ઉપવાસ" હંમેશા "અન્ન" નો જ શા માટે કરવાનો?
"મન" નો "ઉપવાસ"*l કેમ નહી કરવાનો?
આજે "હું ક્રોધ" નહીં કરૂ,
આજે "હું ઇર્ષા" નહીં કરૂ,
આજે "હું ખોટું" નહીં બોલું
આજે "હું એક સારો વિચાર કહીશ."
આજે "હું અહંકાર" નહીં કરૂ.
જો આપણા મન નો ઉપવાસ નિરંતર વધતો રહે,
તો
આપણને અન્ન નાં ઉપવાસ ની "જરૂર જ નથી.🌷