Gujarati Quote in Thought by આર્યન પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈકાલ રાત્રે મેં સપનું જોયું
હમેશાની જેમ તું એટલી જ સુંદર અને અનોખી નજર આવી.
હું ફરીથી તારામાં ખોવાઈ ગયો.
હું ખુદને નફરત કરતા રોકુ છું.
બસ ! આ જ સપનાઓમાં હવે હું તને મેળવવાની કોશિશ કરું છું.

Gujarati Thought by આર્યન પરમાર : 111646356
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now