Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પારસી કવિતા...

બૈરી લાવ્યો છે
તો હરખાટો નઇ,
હવે પરન્યો છે તો પસ્તાટો નઈ.😄😄

શરુ માં લાગશે
એ રૂપ નો અમ્બાર,
ડાકન જેવી બને તો ગભરાટો નઇ.😄😄

અણિયારી
આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાટો નઇ.😄😄

ઝુલ્ફો ને કહે છે ને
ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાટો નઇ.😄😄

કોયલ કન્ઠી કહી
પ્રશંસા બહુ કરે છે,
ગાળો નો સુર છેડે તો ડઘાટો નઈ.😄😄

નાજૂક નમની
નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલન ના છૂટાં ઘા કરે તો બિટો નઇ.😄😄

પગ લાગે છે ને
કોમલ પન્ખુડી જેવા,
પાછળથી લાટો મારે તો હેબટાટો નઇ.😄😄

બે ચાર દા'ડા લગી
લાગશે આ નવું નવું,
રોજ નુ થ્યુ એમ બોલી ને તુ ચિલ્લાટો નઇ.😄😄

પરન્યો જ છે
તો ભોગવજે ચુપચાપ,
લડી લડી એની સાથે હાડકાં ટોડટો ને ટોડાવટો નઇ...😄😄



*( બધ્ધા પનેલા ને સમર્પિટ)...*😄

લિ-- રુસ્તમજી સોરાબજી ઈરાની ચાયવાલા........ સાહેબજી........😜

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111646341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now