Gujarati Quote in Book-Review by Jignesh Shah

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Jignesh Shah લિખિત વાર્તા "સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 4" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19904833/second-innings-mansukhlal-4

મનસુખલાલ એકલાં પડી જતાં અને જીવન ની આદતો બદલાઈ ગઈ હતી. દિકરાનાં ઘરમાં ભાગબટાઈ જીવન કરતાં તેમને સ્વતંત્ર જીવન ફરી જીવવા નો નિર્ણય કર્યો. તેમાં તેમને સાથ માટે વિમળાની સાથે મેરેજ કર્યા. અને ફરી તેમને તેમનુ સાણંદ વાળુ ઘર ખોલ્યું.
દિકરા અસમંજસ માં હતાં કે પિતાનાં પગલા નો સ્વીકાર કેમ કરવો? ઘરના દરેક સભ્યો ચર્ચામાં ભાગ લઈ યોગ્ય નિર્ણય કરવા માટે વિચાર રજુ કરે છે.
હવે ભાગ 4 માં મનસુખલાલ ના જીવન ને આગળ ધપાવીએ.
" સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ" ભાગ 4
આજ રજુ કરૂ છું.
વાચકમિત્રો આપનાં પ્રતિભાવ ને સહર્ષ સ્વીકાર કરૂ છું.

Gujarati Book-Review by Jignesh Shah : 111646256
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now