ચાલો આજે આપણે કાપવામાં નહીં પણ જૉડવામા મજા લઇઍ, જીવનમાં નક્કી કરેલી વાતો માં ગુલાટી મારવાનુ નહી પણ સ્થિર રહેવાનું શીખીએ,કેક, પેસ્ટી,સેન્ડવીચ, પીઝાના જમાનામાં તલ અને મમરાના લાડુ, ચીકી અને ઉબાડીયુ ખાઇ પરંપરા તકાવવાનુ શીખીએ. હેપ્પી ઉતરાયણ પર્વ.
-Dharmesh Patel