#હાસ્ય
મારા વ્હાલા મિત્રો, આજરોજ મકરસંક્રાંતિના દિવસે આપ સૌની પતંગ ખૂબ ઊંચી ઉડાન ભરે તેવી હાર્દિક શુભેચ્છાઓ ...
બસ ઉત્સાહમાં આવી, આટલું ન ભૂલશો કે ફીરકી કોના હાથમાં છે ...
એટલે ઢીલ ની હદ તો એ જ નક્કી કરશે ... બાકી મોજ કરો ...
મકરસંક્રાંતિ નિમિત્તે પરિણીત યુગલોને સમર્પિત ...
બાકી જેઓ હજુ કુંવારા છે તેઓ ગોગલ્સ પહેરીને આજુ-બાજુ જોઈ શકે છે ...
આ તકનો લાભ તો પરણેલા પણ નથી મુકતા ...
બહુ તૈયાર ભાઈ, બહુ તૈયાર ...
😀😀😀
- Parthesh Nanavaty