Gujarati Quote in Motivational by Hiren Manharlal Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વામી વિવેકાનંદ....

ભારત નુ સ્વાભિમાન અને
અમારું અભિમાન તમે

બાળ નરેન્દ્ર થી લઈ સ્વામી
બનવા ની સફર છે અનોખી

ગુરુ રામ કૃષ્ણ પરમ હંસ ને
મળ્યાં તમારા જેવા શિષ્ય

ગુરુ કરતા સવાયા શિષ્ય
સાબિત કરી કહેવત તમે

શિકાગો માં ગીતા સાર
નો ડંકો વગાડ્યો તમે

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો
ના સંબોધન થી સ્તબ્ધ

ભુરીયા ઓ એ તાળીઓ ના
અસ્ખલિત ગડગડાટ થી
વધાવી લીધા તમને

હિન્દુ ધર્મ અને જ્ઞાન માટે
વિશ્વભર માં માન જગાવ્યું તમે

ભગવો પહેરવેશ શુ છે
તેનું ભાન દુનિયાને કરાવ્યું તમે

એકલા વિવેકાનંદ એ બદલી
ભારત ની શિકલ

તમને આજના દિને
સત સત વંદન

હિરેન વોરા
તા.12/01/2021

Gujarati Motivational by Hiren Manharlal Vora : 111643462
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now