ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની
વેળા થાશે તારે જાવાની
સગુ કુટુંબ ભેગુ મળી તને ચમચી પાણી પાવાની
લોટ પાણીનો લાડવો મુકશે જરૂર
હશે નહીં તને ખાવાની
પાચ પચ્ચીસ ભેગા મળીને કરશે ઉતાવળ કાઢી જાવાની
લાકડા ભેગો બાળી દેશે
હશે ઉતાવળ નાવાની,
મુઠ્ઠીભર હાડકા લઈને હાલતી થાશે રાખ તારી ઉડી જાવાની.
બાર દિવસ તારી મોકાણ કરીને પછી મેવા મિષ્ટાન ખાવાની,
મિત્રો, પ્રાણની સગી છે દુનિયા
ઘડીકમા ભૂલી જાવાની.
🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻