Jignesh Shah લિખિત વાર્તા "સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ ભાગ - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19904417/second-innings-mansukhlal-3
જીવન ની દોડધામમાં ઘણી વખત એવું થતું હોય છે, આપણા નજીકના લોકો નાં જીવન ને સમજી શકતાં નથી, દુર ના સંબંધી કે આડોશ પડોશ ના જીવનમાં ડોકિયું કરી લઈએ છીએ.
પણ આપણા ઘર ના આપણા નું રૂટીન જીવન સમજી બેધ્યાન રહીએ છીએ.
મનસુખલાલ નાં જીવનમાં દિકરા જ મહત્વ નાં હતાં. માટે નાની ઉંમર વિધુર થવા છતાં તેમને બીજા લગ્ન નો વિચાર નાં કર્યા અને આજ પાકતી ઉંમરે તેમને લગ્ન કર્યા, તો કઈ કારણ તો હશે ને?
' સેકન્ડ ઇનિંગ્સ મનસુખલાલ' ભાગ -3 રજુ કરૂ છું.
વાચકમિત્રો આપના તરફ થી મળેલ પ્રતિસાદ ને સહર્ષ સ્વીકારી આભાર વ્યક્ત કરૂ છું.